સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ

( 54 customers rating )
By ડૉ.આર.એસ.પટેલ more
5297 Views
Selling Price : ₹760.00
MRP : ₹800.00
You will save : ₹40.00 after 5% Discount

Enter your email id to read this ebook
Submit

Save extra with 2 Offers

Get ₹ 50

Instant Cashback on the purchase of ₹ 400 or above
SAFE5 Already Applied

Product Specifications

Publisher Jay Publication All Statistics books by Jay Publication
ISBN 9788184652895
Author: ડૉ.આર.એસ.પટેલ
Number of Pages 475
Available
Available in all digital devices
 • Snapshot
 • About the book
 • Sample book
સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ - Page 1 સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ - Page 2 સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ - Page 3 સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ - Page 4 સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ - Page 5

સંશોધન માટે આંકડાગશારત્રીય પયુક્તિઓ

પુસ્તક વિશે :

ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં સંશોધન અને આંકડાશાસ્રના વિદ્યાર્થીઓને અદ્યતન અને નવીન ફેરફારો સાથે સુયોગ્ય પુસ્તક માતૃભાષામાં મળી રહે તે હેતુથી આંકડાશાસ્રનું “સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ' પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. ઘણા સમયથી ગુજરાત રાજયના શિક્ષણ વિદ્યાશાખાના યુ.જી., પી.જી., એમ.ફીલ., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ આવા પુસ્તકના અભાવે મુશ્કેલી અનુભવતા મે પ્રત્યક્ષ જોયા છે તેના કારણે જ આ પુસ્તક લખવાની મને પ્રેરણા મળી છે. છેલ્લા બત્રીસ વર્ષના મારા આ વિષય શિખવવાના અનુભવોને આધારે વિદ્યાર્થીઓને આંકડાશાસ્્રીય સંકલ્પનાઓ સરળતાથી સમજાય તથા આંકડાશાસ્રીય ગણતરીઓને વ્યવહારિક દષ્ટિથી સમજીને વિશ્લેષિત માહિતીનું અર્થઘટન કરતાં વિદ્યાર્થી જાતે શીખે તે આ પુસ્તક લખવાનો મુખ્ય ઉદેશ્ય છે.

આ પુસ્તકમાં :
 • વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર
 • આંકડાશાસ્્રીય અનુમાન, સાંખ્યિકી તથા તફાવતની સાર્થકતા
 • અપ્રાચલીય કસોટીઓ, કાઈવર્ગ કસોટીઓ
 • વિચરણ અને સહવિચરણ પૃથક્કરણ
 • આંશિક અને બહુચલિય સહસંબંધો
 • કસોટી અંકન અને ક્સોટીની વિશ્વસનીયતા-યથાર્થતા
 • અવયવ પૃથક્કરણ
 • કમ્પ્યૂટરનો શૈક્ષણિક સંશોધનમાં ઉપયોગ, જેવાં મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્‍તુત પુસ્તકમાં સંશોધનનો વ્યવહારિક ઉપયોગ કેવી રીતે કરવો તે પ્રત્યક્ષ રીતે સમજી શકાઃ શિક્ષણમાં આંકડાશાસ્ત્ર તથા આંકડાશાસ્રનો સંશોધનમાં વિશતિયોગની સમજ આ પુસ્તકમાં વિસ્તૃત રી રજૂ કરવામાં આવી છે. શૈક્ષણિક સંશોધન કરતાં પ્રત્યેક વક્તિને આ પુસ્તક દ્વારા દિશાસૂચન અ માર્ગદર્શન મળી રહેશે.

 

x

Sold Just Now! 🔥

Ramesh Purchased Legal Aspects Of Business, just now!